આજ રોજ વંથલી શહેર તથા તાલુકા ભાજપ ના કાર્યકરો સાથે યોજાયેલ સ્નેહમિલન કાર્યક્રમ મા પૂર્વ મંત્રી શ્રી આત્મારામભાઈ પરમાર અને આગેવાનો સાથે ઉપસ્થીત રહી સૌ કોઇ ને નવા વર્ષ ની શુભકામનાઓ પાઠવી.
Category: Vanthali
વંથલી : ભાજપ દ્વારા શ્રી પંડિત દિનદાયલ ઉપધ્યાય જી ની જન્મ જયંતિ ની ઉજવણી માં.
વંથલી તાલુકાના નરેડી ગામે સુજલામ સુફલામ જળ અભિયાન અંતર્ગત મુખ્યમંત્રીશ્રી સાથે ઓનલાઈન વાર્તાલાપ
આજરોજ વંથલી તાલુકાના નરેડી ગામે સુજલામ સુફલામ જળ અભિયાન અંતર્ગત મુખ્યમંત્રીશ્રી સાથે ઓનલાઈન વાર્તાલાપ કાર્યક્રમ માં હાજરી આપેલ.
“સુજલામ સુફલામ જળ અભિયાન- 2018” ગામ: વશપડા, તાલુકોઃ વંથલી , જીલ્લો : જુનાગઢ.
“સુજલામ સુફલામ જળ અભિયાન- 2018”
ગામ: વશપડા, તાલુકોઃ વંથલી , જીલ્લો : જુનાગઢ.
માનનીય શ્રી મુળુભાઇ બેરા તથા આગેવાનો ની વિશેષ ઉપસ્થીતી.
#SujalamSufalamJalAbhiyan
#JunagadhDistBjp #Junagadh #Vanthali
“સુજલામ સુફલામ જળ અભિયાન- 2018” ગામ: ભાટીયા, તાલુકોઃ વંથલી , જીલ્લો : જુનાગઢ.
“સુજલામ સુફલામ જળ અભિયાન- 2018”
ગામ: ભાટીયા, તાલુકોઃ વંથલી , જીલ્લો : જુનાગઢ.
માનનીય શ્રી મુળુભાઇ બેરા, નિતિનભાઇ ફડદુ તથા આગેવાનો ની વિશેષ ઉપસ્થીતી.
#SujalamSufalamJalAbhiyan
#JunagadhDistBjp #Junagadh #Vanthali