આગામી કેસર કેરી ની સીઝન દરમ્યાન તાલાલા માર્કેટિંગ યાર્ડ માં ડિરેક્ટરશ્રીઓ અને વેપારીમિત્રો ની વ્યવસ્થા માટે બેઠક યોજાઈ. ૧૦ મી તારીખ થી તાલાલા માર્કેટિંગ યાર્ડ માં કેસર કેરી ની હરરાજી નો પ્રારંભ થશે.
કોવિડ-૧૯ મહામારી ના લિધે ઉત્પન્ન થયેલ પરીસ્થીતી ને લીધે લોકોને પડતી મુશ્કેલીઓને પહોંચી વળવા માટે જૂનાગઢ જિલ્લા ભાજપ અને જિલ્લા ના દરેક મંડલ મા રહેતા હોદ્દેદારો, આગેવાનો અને કાર્યકરો દ્વાર અવિરત સેવાકીય કાર્યો ચલાવવામા આવી રહેલ છે, તેની એક ઝલક.
સાંસદ શ્રી રાજેશભાઇ ચુડાસમા દ્વારા વિસાવદર,ભેસાણ અને જૂનાગઢ તાલુકા ના વિવિધ ગામડાઓ મા વિતરણ કરવા માટે 10,000 થી વધુ માસ્ક ભાજપની સંગઠન ટીમને આપેલ. આ તકે ઉપસ્થીત રહી વિસાવદર તાલુકા અને શહેરની પરિસ્થીતી વિશે આગેવાનો સાથે ચર્ચા કરેલ. Kirit Patel
વિસાવદર વિધાનસભા ચુંટણી વખતે ના વિડીયો
વિસાવદર તાલુકા ભાજપા તથા શહેર ભાજપા ના હોદ્દેદારો તથા કાર્યકર્તા ઓ સાથે પટેલ સમાજ – વિસાવદર ખાતે આપેલ આજ નુ વક્તવ્ય.