અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થાના વડા, જીવંત પર્યંત સૌનું કલ્યાણ થાજો એવા અધિષ્ઠાન સાથે જનજીવનમાં ભક્તિ, જ્ઞાન અને સેવાની સુગંધિત પ્રેરણા આપી એવા પ.પૂ પ્રમુખ સ્વામી મહારાજના પ્રાગટ્યદિન નિમિત્તે તેમના શ્રી ચરણોમાં કોટી કોટી વંદન તથા સર્વે હરિ ભકતોને મારા જય સ્વામિનારાયણ. 🙏