"ભારત કે મન કી બાત મોદી કે સાથ" રથ નું આજરોજ વિસાવદર ખાતે થી શુભારંભ કરાવેલ જેમાં વિસાવદર શહેર તથા તાલુકા ભાજપ ના કાર્યકર્તા મિત્રો, હોદ્દેદારો, પદાધિકારી, સક્રિય સભ્યો બોહળી સંખ્યા માં ઉપસ્થિત રહેલ.
#visavadar #junagadhdistbjp #JUNAGADH #BJP #MeraParivarBhajapaParivar #