Posted in Gandhinagar, Photo Story

 ગુજરાત સ્ટેટ કો.ઓપ. બેન્ક, અમદાવાદની બોર્ડ મીટીંગ મળી

આજરોજ ગુજરાત સ્ટેટ કો.ઓપ. બેન્ક, અમદાવાદની બોર્ડ મીટીંગ મળી, બેન્કીંગ ક્ષેત્રે લોકોને વધારે સુવિધા મળે તે માટેની ચર્ચા થયેલ.

Posted in Gandhinagar

પ્રદેશ યુવા મોરચાની બેઠકમાં

​આજરોજ પ્રદેશ ભારતીય જનતા પાર્ટી કાર્યાલય “શ્રી કમલમ્” ખાતે માન. મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી દ્વારા પ્રદેશ યુવા મોરચાની બેઠકમાં અભિવાદન કરવામાં આવ્યું. 

શ્રી કિરીટ પટેલ

(પ્રમુખશ્રી જૂનાગઢ જીલ્લા ભાજપ)