Posted in Bhesan

 સરકારી વિનિયન કોલેજ નું આદરણીય મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી દ્વારા ભુમીપુજન કરવામાં આવેલ.

આજરોજ ભેસાણ માં ગુજરાત સરકાર દ્વારા મંજુર કરાયેલ સરકારી વિનિયન કોલેજ નું આદરણીય મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી દ્વારા ભુમીપુજન કરવામાં આવેલ.

Posted in Bhesan

 વિજયભાઈ ના કાર્યક્રમ ના અનુસંધાને પૂર્વતૈયારી ના ભાગરૂપે બેઠક મળેલ.

આજરોજ ભેસાણ સર્કિટ હાઉસ ખાતે આગામી ૧૪ મેં ના રોજ માનનીય મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી ના કાર્યક્રમ ના અનુસંધાને પૂર્વતૈયારી ના ભાગરૂપે બેઠક મળેલ.

Posted in Bhesan

આજરોજ આંબેડકર જન્મ જયંતિ ના પવિત્ર દિવસે ભેસાણ માં રહેતા દલિત ભાજપ આગેવાન ડાયાભાઇ ગીડા ના નિવાસે જઈ શુભેચ્છા મુલાકાત લીધી

આજરોજ આંબેડકર જન્મ જયંતિ ના પવિત્ર દિવસે ભેસાણ માં રહેતા દલિત ભાજપ આગેવાન ડાયાભાઇ ગીડા ના નિવાસે જઈ શુભેચ્છા મુલાકાત લીધી

Posted in Bhesan

જૂનાગઢ જિલ્લા માં ભેસાણ ગામ માં આંબેડકર જન્મ જયંતિ નિમિતે નીકળેલ નગરયાત્રા માં 

જૂનાગઢ જિલ્લા માં ભેસાણ ગામ માં આંબેડકર જન્મ જયંતિ નિમિતે નીકળેલ નગરયાત્રા માં દલિત ભાઈઓને મળી શુભકામના પાઠવી.

Posted in Bhesan

“શ્રેણી બેઠક” ભેસાણ તાલુકા ભાજપની મંડલ ટીમ

​આજરોજ પટેલ સમાજ ભેસાણ ખાતે ભેસાણ તાલુકા ભાજપની મંડલ ટીમ, જીલ્લા તથા તાલુકા પંચાયત ચૂંટણી લડેલ ઉમેદવાર, બુથ પ્રમુખ તથા મંત્રી અને ભાજપ પ્રેરીત સરપંચ ની “શ્રેણી બેઠક” યોજાઇ આગામી દિવસોમાં બુથને સક્રિય કરવા માટેના કાર્યક્રમો બુથ સ્તરે થાય તે માટેનું આયોજન કરવામાં આવ્યું.