Posted in Keshod

કેશોદ શહેર / તાલુકા ભાજપની મંડલ ટીમ  ની “શ્રેણી બેઠક” 

​આજરોજ પાનદેવ પટેલ સમાજ, કેશોદ ખાતે કેશોદ શહેર / તાલુકા ભાજપની મંડલ ટીમ, જીલ્લા તથા તાલુકા પંચાયત, નગરપાલીકા ચૂંટણી લડેલ ઉમેદવાર, બુથ પ્રમુખ તથા મંત્રી અને ભાજપ પ્રેરીત સરપંચ ની “શ્રેણી બેઠક” યોજાઇ આગામી દિવસોમાં બુથને સક્રિય કરવા માટેના કાર્યક્રમો બુથ સ્તરે થાય તે માટેનું આયોજન કરવામાં આવ્યું.

Posted in Keshod

કેશોદ શહેરમાં લેઉવા પટેલ યુવક મંડળ દ્વારા આયોજીત નવરાત્રી મહોત્સવમાં 

​આજરોજ કેશોદ શહેરમાં લેઉવા પટેલ યુવક મંડળ દ્વારા આયોજીત નવરાત્રી મહોત્સવમાં હાજરી આપી.

Posted in Keshod, Mangarol, Video Story

“તિરંગા યાત્રા” નું પ્રસ્થાન

આજરોજ તારીખ ૧૭/o૮/૨૦૧૬
માંગરોળ તાલુકાના સાંગાવાળા ગામે
*વિર શહિદ કચરાભાઈ માલમ*ની
પ્રતિમાને ફુલ અર્પણ કરી
*”તિરંગા યાત્રા”* નું પ્રસ્થાન કરાવેલ.
*શ્રી કિરીટ પટેલ*
*(પ્રમુખશ્રી જૂનાગઢ જીલ્લા ભાજપ)*

14021536_1382997721729422_5021177230359526076_n-1

Posted in Keshod

કેશોદ શહેરનાં કાર્યકર્તાઓ સાથે બેઠક

આજરોજ તા.૩૦/૦૭/૨૦૧૬ કેશોદ શહેરનાં કાર્યકર્તાઓ સાથે બેઠક યોજી આગામી તા. ૫ ઓગષ્ટ, રo૧૬ ના રોજ નવનિર્માણ પામનાર જૂનાગઢ જીલ્લા ભાજપ કાર્યાલયનાં *”શિલાન્યાસ સમારોહ “* કાર્યક્રમનું નિમંત્રણ પાઠવેલ.
*શ્રી કિરીટ પટેલ*
*(પ્રમુખશ્રી જૂનાગઢ જીલ્લા ભાજપ)*