Posted in Maliya

આજરોજ માળીયા હાટીના તાલુકા ના પ્રવાસ દરમિયાન સમઢિયાલા ગામ ની બુથ સમિતિ સાથે મુલાકાત કરેલ.

આજરોજ માળીયા હાટીના તાલુકા ના પ્રવાસ દરમિયાન સમઢિયાલા ગામ ની બુથ સમિતિ સાથે મુલાકાત કરેલ.

Posted in Maliya

 માળીયા હાટીના તાલુકા ની મંડલ કારોબારી .

આજરોજ જૂનાગઢ જિલ્લા ના માળીયા હાટીના તાલુકા ની મંડલ કારોબારી ધન્વંતરિ આશ્રમ મુકામે યોજાયેલ અને તેમાં ઉપસ્થિત રહી સંબોધન કરેલ.

Posted in Maliya

જૂનાગઢ જિલ્લાના માળીયા હાટીના તાલુકા માં સન્માન સમારોહ

આજરોજ જૂનાગઢ જિલ્લાના માળીયા હાટીના તાલુકા માં વીરડી અને અકાલા ગ્રામ સંયુક્ત ઉપક્રમે આયોજિત જિલ્લા ખરીદ વેચાણ સંઘ ના પ્રમુખ અને સરપંચશ્રી ના સન્માન સમારોહ કાર્યક્રમ માંઆજરોજ જૂનાગઢ જિલ્લાના માળીયા હાટીના તાલુકા માં વીરડી અને અકાલા ગ્રામ સંયુક્ત ઉપક્રમે આયોજિત જિલ્લા ખરીદ વેચાણ સંઘ ના પ્રમુખ અને સરપંચશ્રી ના સન્માન સમારોહ કાર્યક્રમ માં હાજરી આપી હાજરી આપી