Posted in Manavadar

 માણાવદર ખાતે ” શિક્ષણ માં ગુણવતા સભર ના આયામ” નેશનલ સેમિનાર માં કેબિનેટ મંત્રીશ્રી જયેશભાઇ રાદડિયા સાથે 

આજરોજ જે.એમ. પાનેરા કોલેજ માણાવદર ખાતે ” શિક્ષણ માં ગુણવતા સભર ના આયામ” નેશનલ સેમિનાર માં કેબિનેટ મંત્રીશ્રી જયેશભાઇ રાદડિયા સાથે હાજરી આપી.

Posted in Bantava, Manavadar

 માણાવદર ખાતે બાંટવા શહેર તથા માણાવદર શહેર / તાલુકા ભાજપની મંડલ ટીમ “શ્રેણી બેઠક”

​આજરોજ સથવારા સમાજ, માણાવદર ખાતે બાંટવા શહેર તથા માણાવદર શહેર / તાલુકા ભાજપની મંડલ ટીમ, જીલ્લા તથા તાલુકા પંચાયત, નગરપાલીકા ચૂંટણી લડેલ ઉમેદવાર, બુથ પ્રમુખ તથા મંત્રી અને ભાજપ પ્રેરીત સરપંચ ની “શ્રેણી બેઠક” યોજાઇ આગામી દિવસોમાં બુથને સક્રિય કરવા માટેના કાર્યક્રમો બુથ સ્તરે થાય તે માટેનું આયોજન કરવામાં આવ્યું.

Posted in Manavadar

 સફાઈ અભિયાન કાર્યક્રમ

​આજરોજ શ્રી જે.ઍમ.પાનેરા શેક્ષણીક સંફુલ-માણાવદર

ખાતે આદરણીયશ્રી નરેન્દ્રભાઈ મોદીનો ૬૭ મો જન્મદિન મનાવેલ તથા વૃષારો૫ણ તેમજ સફાઈ અભિયાન કાર્યક્રમમાં હાજરી આપી.

-શ્રી કિરીટ પટેલ

(પ્રમુખશ્રી જૂનાગઢ જીલ્લા ભાજપ)

Posted in Manavadar

માણાવદર શહેરનાં કાર્યકર્તાઓ સાથે બેઠક

આજરોજ તા.૩૦/૦૭/૨૦૧૬ માણાવદર શહેરનાં કાર્યકર્તાઓ સાથે બેઠક યોજી આગામી તા. ૫ ઓગષ્ટ, રo૧૬ ના રોજ નવનિર્માણ પામનાર જૂનાગઢ જીલ્લા ભાજપ કાર્યાલયનાં *”શિલાન્યાસ સમારોહ “* કાર્યક્રમનું નિમંત્રણ પાઠવેલ.
*શ્રી કિરીટ પટેલ*
*(પ્રમુખશ્રી જૂનાગઢ જીલ્લા ભાજપ)*