Posted in Mangarol

 માંગરોળ તાલુકા ની કારોબારી અને સંકલન સમિતિ ની બેઠક માં ઉપસ્થિત રહેલ.

આજરોજ જૂનાગઢ જિલ્લા ના માંગરોળ તાલુકા ની કારોબારી અને સંકલન સમિતિ ની બેઠક માં ઉપસ્થિત રહેલ.

Posted in Maliya

 માળીયા હાટીના તાલુકા ની મંડલ કારોબારી .

આજરોજ જૂનાગઢ જિલ્લા ના માળીયા હાટીના તાલુકા ની મંડલ કારોબારી ધન્વંતરિ આશ્રમ મુકામે યોજાયેલ અને તેમાં ઉપસ્થિત રહી સંબોધન કરેલ.

Posted in Mangarol

આગામી દિવસોમાં સંગઠનને મજબુત બનાવવા માટેની કાર્યકર્તાઓને વિસ્તૃત માહીતી આપી.

આજરોજ માળીયા હાટીના મુકામે મંડલ સંક્લન સમિતીની બેઠક બોલાવી આ બેઠકમાં આગામી દિવસોમાં સંગઠનને મજબુત બનાવવા માટેની કાર્યકર્તાઓને વિસ્તૃત માહીતી આપી.

Posted in Mangarol

માંગરોળ શહેર / તાલુકા ભાજપની મંડલ ટીમ, “શ્રેણી બેઠક”

​આજરોજ માંગરોળ લોહાણા મહાજન વાડી ખાતે માંગરોળ શહેર / તાલુકા ભાજપની મંડલ ટીમ, જીલ્લા તથા તાલુકા પંચાયત, નગરપાલીકા ચૂંટણી લડેલ ઉમેદવાર, બુથ પ્રમુખ તથા મંત્રી અને ભાજપ પ્રેરીત સરપંચ ની “શ્રેણી બેઠક” યોજાઇ આગામી દિવસોમાં બુથને સક્રિય કરવા માટેના કાર્યક્રમો બુથ સ્તરે થાય તે માટેનું આયોજન કરવામાં આવ્યું.

Posted in Mangarol

 જૂનાગઢ જીલ્લા ભાજપ મહીલા મોરચા દ્વારા મહાકાળી મંદિર, માંગરોળ ખાતે “આભાર પ્રસ્તાવ” 

​આજરોજ જૂનાગઢ જીલ્લા ભાજપ મહીલા મોરચા દ્વારા મહાકાળી મંદિર, માંગરોળ ખાતે “આભાર પ્રસ્તાવ” કાર્યક્રમમાં હાજરી આપી. 

-શ્રી કિરીટ પટેલ 

(પ્રમુખશ્રી જૂનાગઢ જીલ્લા ભાજપ)

Posted in Mangarol

ભાથરોટ ગામે તાલુકા ભાજપ આયોજીત કાર્યક્રમમાં

આજરોજ તા. ૨૮/o૮/ર૦૧૬
માંગરોળ તાલુકાના ભાથરોટ ગામે તાલુકા ભાજપ આયોજીત કાર્યક્રમમાં સાંસદ શ્રી રાજેશભાઈ ચુડાસમા તથા શ્રી શામજીભાઇ ચૌહાણ સાથે હાજરી આપી. – શ્રી કિરીટ પટેલ
*(પ્રમુખશ્રી જૂનાગઢ જીલ્લા ભાજપ)*

Posted in Keshod, Mangarol, Video Story

“તિરંગા યાત્રા” નું પ્રસ્થાન

આજરોજ તારીખ ૧૭/o૮/૨૦૧૬
માંગરોળ તાલુકાના સાંગાવાળા ગામે
*વિર શહિદ કચરાભાઈ માલમ*ની
પ્રતિમાને ફુલ અર્પણ કરી
*”તિરંગા યાત્રા”* નું પ્રસ્થાન કરાવેલ.
*શ્રી કિરીટ પટેલ*
*(પ્રમુખશ્રી જૂનાગઢ જીલ્લા ભાજપ)*

14021536_1382997721729422_5021177230359526076_n-1