આજરોજ જૂનાગઢ ઓફિસ પર મેંદરડા તાલુકા પંચાયત ના નવનિતયુક્ત પ્રમુખ અને તાલુકા ભાજપ આગેવાનો સાથે શુભેચ્છા મુલાકાત થઇ.
Tag: Mendarada
મેંદરડા તાલુકાના સમઢીયાળા ગામે ટેકા ના ભાવે તુવેર ખરીદી કેન્દ્ર નું ઉદ્ધાટન કરેલ.
મેંદરડા તાલુકાના સમઢીયાળા ગામે ટેકા ના ભાવે તુવેર ખરીદી કેન્દ્ર નું ઉદ્ધાટન કરેલ. સરકાર ના આ નિર્ણય થી આ વિસ્તાર ના ખેડૂત ભાઈઓને લાભ મળશે.
જૂનાગઢ જીલ્લા ની કારોબારી બેઠક
આજરોજ તા.oર/o૭/૨૦૧૬ ને શનિવાર ના રોજ ભારતીય જનતા પાર્ટી-જૂનાગઢ જીલ્લા ની કારોબારી બેઠક પટેલ સમાજ, મેંદરડાં ખાતે મળેલ જેમા ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ શ્રી વિજયભાઈ રૂપાણી વિશેષ ઉપસ્થિત રહેલ.
Speech during District B.j.P.meeting At Mendarda
Speech during District B.j.P.meeting At Mendarda