#ભાજપ_બુથ_વિસ્તારક_મહાયજ્ઞ અંતર્ગત આજ દિવસ ૮ નારોજ વિસાવદર તાલુકા ના કાલસારી ગામ ના આગેવાનો સર૫ંચ શ્રીઓ યુવાનો સાથે “પ્રાથમીક સદસ્ય સંમેલન” માં ઉપસ્થીત રહી વાર્તાલાપ કરેલ.
Tag: youth
Gujarat State Executive meet of BJP at somnath
આજરોજ ભેસાણ તાલુકા યુવા ભાજપ દ્વારા આયોજિત મેડિકલ કેમ્પ માં
જુનાગઢ જીલ્લા ભાજપ યુવા મોરચાની બેઠક
આજરોજ જુનાગઢ જીલ્લા ભાજપ કાર્યાલય ખાતે યુવા મોરચાની બેઠક
આજરોજ જુનાગઢ જીલ્લા ભાજપ કાર્યાલય ખાતે યુવા મોરચાની બેઠક યોજાયેલ આબેઠકમાં તા.પ ફેબ્રુઆરી-૨૦૧૭ નાં રોજ “યુવા સંમેલન” તથા પ્રદેશ યુવા મોરચાના પ્રમુખશ્રી ડો.ઋત્વિજ પટેલનો “અભિવાદન કાર્યક્રમ” (એડીટોરીયમ હોલ, મોતીબાગ, જુનાગઢ ખાતે) તથા આગામી કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ.
-શ્રી કિરીટ પટેલ
(પ્રમુખશ્રી જુનાગઢ જીલ્લા ભાજપ)