જૂનાગઢ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે "ગ્રામ સ્વરાજ અભિયાન" અંતર્ગત જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લાના કાર્યકર્તાઓ ને ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ શ્રી જિતુભાઇ વાઘાણી એ કાર્યકરો ને સંબોધીત કર્યા હતા, આ બેઠકમાં પ્રદેશ ઉપાધ્યક્ષશ્રી ગોરધનભાઈ ઝડફિયા,સાંસદશ્રી,ધારાસભ્ય શ્રીઓ તથા જિલ્લાના પદાધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા