Posted in Visavadar

 રૂપાણીજી ની ઉપસ્થિતિમાં વિસાવદર વિધાનસભા સીટ માં કાર્યકર્તા બેઠક યોજાઈ.

આજરોજ સતાધાર ધાર્મિક સ્થળ પર મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીજી ની ઉપસ્થિતિમાં વિસાવદર વિધાનસભા સીટ માં કાર્યકર્તા બેઠક યોજાઈ.

Posted in Photo Story

શ્રી અમીતભાઇ શાહ નું હાર્દીક સ્વાગત 

જૂનાગઢ જીલ્લા ભારતીય જનતા પાર્ટી ભાજપા ના રાષ્ટ્રીય અધ્યક્ષ માનનીય શ્રી અમીતભાઇ શાહ નું હાર્દીક સ્વાગત કરે છે. 

@AmitShah @BJP4Gujarat 

Posted in Junagadh

 વિધાનસભા-૨૦૧૭ ની ચૂંટણી નાં અનુસંધાને ચૂંટણી મેનીફેસ્ટો માટેની બેઠક 

આજરોજ જૂનાગઢ જીલ્લાની આગામી વિધાનસભા-૨૦૧૭ ની ચૂંટણી નાં અનુસંધાને ચૂંટણી મેનીફેસ્ટો માટેની બેઠક સરકીટ હાઉસ ખાતે મળેલ જેમાં વિવિધ ક્ષેત્રના અગ્રણીશ્રીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલ.

Posted in Visavadar

#ભાજપ_બુથ_વિસ્તારક_મહાયજ્ઞ – દિવસ ૮ – “પ્રાથમીક સદસ્ય સંમેલન” માં ઉપસ્થીત રહી વાર્તાલાપ કરેલ.

#ભાજપ_બુથ_વિસ્તારક_મહાયજ્ઞ અંતર્ગત આજ દિવસ ૮ નારોજ વિસાવદર તાલુકા ના કાલસારી ગામ ના આગેવાનો સર૫ંચ શ્રીઓ યુવાનો સાથે “પ્રાથમીક સદસ્ય સંમેલન” માં ઉપસ્થીત રહી વાર્તાલાપ કરેલ.20170604_10132420170604_09554820170604_09551620170604_10093520170604_10234520170604_09540020170604_095418