Posted in Chorvad

ચોરવાડ શહેર મા ” પેજ પ્રમુખ સંમેલન ” મા હાજર રહી શહેર ના આગેવાનો અને કાર્યકરો સાથે

આજ રોજ આગામી નગરપાલીકાઓ ની ચુંટણીના સંદર્ભમાં કેન્દ્રીય મંત્રીશ્રી અને ગુજરાત પ્રદેશ મહામંત્રી શ્રી મનસુખભાઇ માંડવીયા સાથે ચોરવાડ શહેર મા ” પેજ પ્રમુખ સંમેલન ” મા હાજર રહી શહેર ના આગેવાનો અને કાર્યકરો સાથે ચુંટણી લક્ષી ચર્ચા કરી હતી. આતકે ઉપસ્થીત કાર્યકરોએ આ ચુંટણી મા ભવ્ય વિજય નો વિશ્વાસ વ્યક્ત કરેલ હતો.

Posted in Mangarol

માંગરોળ શહેર ખાતે ‘ પેજ પ્રમુખ સંમેલન ” મા હાજર

આજ રોજ માંગરોળ શહેર ખાતે આગામી નગરપાલીકાઓ ની ચુંટણીના સંદર્ભમાં કેન્દ્રીય મંત્રીશ્રી અને ગુજરાત પ્રદેશ મહામંત્રી શ્રી મનસુખભાઇ માંડવીયા સાથે ” પેજ પ્રમુખ સંમેલન ” મા હાજર રહી શહેર ના આગેવાનો અને કાર્યકરો ને ચુંટણીલક્ષી માર્ગદર્શન આપેલ . આતકે ઉપસ્થીત કાર્યકરોએ આ ચુંટણી મા ભવ્ય વિજય મેળવવા નો નિશ્ચય કરેલ હતો.

Posted in Bantava

આજ રોજ બાંટવા ખાતે ” પેજ પ્રમુખ સંમેલન ” મા

આજ રોજ બાંટવા શહેર ખાતે આગામી નગરપાલીકાઓ ની ચુંટણીના સંદર્ભમાં કેન્દ્રીય મંત્રીશ્રી અને પ્રદેશ મહામંત્રી શ્રી મનસુખભાઇ માંડવીયા સાથે ” પેજ પ્રમુખ સંમેલન ” મા હાજર રહી શહેર ના આગેવાનો અને કાર્યકરો ને ચુંટણીલક્ષી માર્ગદર્શન આપેલ . આતકે ઉપસ્થીત કાર્યકરોએ આ ચુંટણી મા ભવ્ય વિજય મેળવવા નો નિશ્ચય કરેલ હતો.

Posted in Manavadar

માણાવદર શહેર ખાતે ” પેજ પ્રમુખ સંમેલન ” મા હાજર રહેલ.

આજે માણાવદર શહેર ખાતે આગામી નગરપાલીકાઓ ની ચુંટણીના સંદર્ભમાં કેન્દ્રીય મંત્રીશ્રી અને પ્રદેશ મહામંત્રી શ્રી મનસુખભાઇ માંડવીયા સાથે ” પેજ પ્રમુખ સંમેલન ” મા હાજર રહેલ. કાર્યક્રમ મા ઉપસ્થીત કાર્યકરોએ આ ચુંટણી મા બધીજ સીટ ઉપર ભવ્ય વિજય મેળવવા નો નિર્ધાર વ્યક્ત કરેલ હતો.

Posted in Vanthali

વંથલી શહેર ખાતે ”પેજ પ્રમુખ સંમેલન” મા

આજે વંથલી શહેર ખાતે કેન્દ્રીય મંત્રીશ્રી અને પ્રદેશ મહામંત્રી શ્રી મનસુખભાઇ માંડવીયા સાથે ”પેજ પ્રમુખ સંમેલન” મા હાજર રહેલ. આ તકે આગામી નગરપાલીકાઓ ની ચુંટણી મા ભારતીય જનતા પાર્ટી નો ભવ્ય વિજય થાય તે માટે કાર્યક્રમમા ઉપસ્થીત કાર્યકરો ને માર્ગદશન આપેલ. આ ચુંટણી મા બધીજ સીટ ઉપર ભવ્ય વિજય મેળવવા નો કાર્યકરો દ્વારા નિર્ધાર વ્યક્ત કરેલ હતો.

Posted in Photo Story

હાર અને જીત એ જીવન નો એક ભાગ છે

હાર અને જીત એ જીવન નો એક ભાગ છે, પણ અમારી જૂનાગઢ જીલ્લા ના વિકાસ ની યાત્રા ચાલુ રહેશે, હુ દરેક કાર્યકર ને આસ્વસ્ત કરુ છુ કે તમારા પ્રશ્નો માટે હુ સતત મહેનત કરતો રહીશ. સાથે જ તમામ કાર્યકરો નો જબરદસ્ત સમર્થન અને સહકાર આપવા બદલ ખુબ ખુબ આભાર માનું છુ. સાથે સાથે તમામ કાર્યકરો ને સમગ્ર ગુજરાત અને હિમાચલ પ્રદેશ મા ભાજપા ના ભવ્ય વિજય થવા બદલ ખુબ ખુબ અભિનંદન .

.- કિરીટ પટેલ – પ્રમુખ , જૂનાગઢ જીલ્લા ભાજપ.

25487214_2015962911979343_1620361580923557135_o

Posted in Manavadar

માણાવદર શહેર ના આગેવાનો અને કાર્યકરો સાથે બેઠક

આગામી નગરપાલીકાઓ ની ચુંટણી મા ભારતીય જનતા પાર્ટી નો ભવ્ય વિજય થાય તે હેતુ થી જુનાગઢ જીલ્લા સંગઠન પ્રભારી શ્રી ગોરધનભાઇ ઝડફિયા સાથે માણાવદર શહેર ના આગેવાનો અને કાર્યકરો સાથે બેઠક કરી હતી. આ તકે ઉપસ્થીત કાર્યકરોએ આ ચુટણી મા ભવ્ય વિજય નો વિશ્વાસ વ્યક્ત કરેલ હતો.

Posted in Visavadar

વિસાવદર શહેર ના આગેવાનો અને કાર્યકરો સાથે બેઠક

આગામી નગરપાલીકાઓ ની ચુંટણી મા ભારતીય જનતા પાર્ટી નો ભવ્ય વિજય થાય તે હેતુ થી જુનાગઢ જીલ્લા સંગઠન પ્રભારી શ્રી ગોરધનભાઇ ઝડફિયા સાથે વિસાવદર શહેર ના આગેવાનો અને કાર્યકરો સાથે બેઠક કરી હતી. આ તકે ઉપસ્થીત કાર્યકરોએ આ ચુટણી મા ભવ્ય વિજય નો વિશ્વાસ વ્યક્ત કરેલ હતો.

Posted in Vanthali

વંથલી શહેર ના આગેવાનો અને કાર્યકરો સાથે બેઠક

આજ રોજ વંથલી શહેર ના આગેવાનો અને કાર્યકરો સાથે બેઠક કરી નગરપાલીકાઓ ની ચુંટણી અનુલકક્ષી ને જુનાગઢ જીલ્લા પ્રભારી શ્રી ગોરધનભાઇ ઝડફિયા સાથે રહી ચુંટણી વિશે ચર્ચા કરેલ, આતકે ઉપસ્થીત કાર્યકરો મા વિજય નો વિશ્વાસ અને ઉત્સાહ જોવા મળેલ.