Posted in Gandhinagar, Photo Story

કોરોના ની મહામારી સામે લડવા જે ચેકો મુખ્યમંત્રી રાહત ફંડ માં આપવામાં આવી રહ્યા હતા, જેને માન.મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી સાહેબ ને અર્પણ કરેલ.

કોરોના ની મહામારી સામે લડવા જૂનાગઢ જિલ્લા ભારતીય જનતા પાર્ટી ના કાર્યકર્તાઓ અને શુભેચ્છકો દ્વારા જિલ્લા ભાજપ કાર્યાલય પર જે ચેકો મુખ્યમંત્રી રાહત ફંડ માં આપવામાં આવી રહ્યા હતા, જેને માન.મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી સાહેબ ને અર્પણ કરેલ.

92818304_3445191945509979_5314983309669826560_n (1)

 

Posted in Other City, Photo Story

રાજ્યસભા ના ઉમેદવારશ્રી અભયભાઈ ભારદ્વાજ સાથે શુભેચ્છા મુલાકાત

ભારતીય જનતા પાર્ટી તરફથી રાજ્યસભા ના ઉમેદવારશ્રી અભયભાઈ ભારદ્વાજ સાથે શુભેચ્છા મુલાકાત કરેલ .

90352668_3379939205368587_5738724993546584064_n89664973_3379939188701922_1277247931514093568_n

Posted in Photo Story

કેબિનેટ મંત્રીશ્રી જયેશભાઇ રાદડિયા ની પ્રતિનિધિ તરીકે ની નિમણુંક ને જૂનાગઢ જિલ્લા પરિવાર આવકારે છે.

ગુજરાત રાજ્ય સહકારી બેન્ક તરફથી જૂનાગઢ જિલ્લા સહકારી બેન્ક માં કેબિનેટ મંત્રીશ્રી જયેશભાઇ રાદડિયા ની પ્રતિનિધિ તરીકે ની નિમણુંક ને જૂનાગઢ જિલ્લા પરિવાર આવકારે છે. જયેશભાઇ રાદડિયા નું માર્ગદર્શન અને એમની પ્રેરણાથી બેન્ક અને ખેડૂતોને આવનારા સમય માં લાભ મળશે. અભિનંદન !!!!!

 

88096809_3338569926172182_8895883705407504384_n

Posted in Gandhinagar, Photo Story

ગુજરાત રાજ્ય સહકારી બેન્ક ના ચેરમેન બનવા બદલ આત્મીયશ્રી અજયભાઇ પટેલ ની મુલાકાત

ગુજરાત રાજ્ય સહકારી બેન્ક ના ચેરમેન બનવા બદલ આત્મીયશ્રી અજયભાઇ પટેલ ની મુલાકાત કરી શુભેચ્છા પાઠવી.

84573910_3303229819706193_5809517668176232448_n84798371_3303229833039525_1973862180629512192_n84991470_3303229949706180_615903812099506176_n

Posted in Other City, Photo Story

જામકંડોરણા ખાતે આયોજિત શાહી સમૂહ લગ્ન મહોત્સાવ માં

આજરોજ જામકંડોરણા ખાતે આયોજિત શાહી સમૂહ લગ્ન મહોત્સાવ માં કેબિનેટ મંત્રીશ્રી જયેશભાઇ રાદડિયા ની સાથે હાજરી આપેલ.