Posted in Junagadh

તપોવન કોલેજ માં આયોજિત સિગ્નેચર કેમ્પઇનિંગ કાર્યક્રમમાં હાજરી

આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના સુસંગઠિત ભારતના ઉદ્દેશ્યને ચરિતાર્થ કરતા અમલી થયેલ નાગરિકતા સંશોધન કાયદા અંગે વિદ્યાર્થીઓને અવગત કરાવવા #CAAJanJagran અંતર્ગત તપોવન કોલેજ માં આયોજિત સિગ્નેચર કેમ્પઇનિંગ કાર્યક્રમમાં હાજરી આપેલ.

Posted in Bhesan

સમસ્ત પાટીદાર કર્મચારી મંડળ – ભેસાણ દ્વારા આયોજિત સરસ્વતી સન્માન સમારોહ કાર્યક્રમ માં

આજરોજ ભેસાણ ખાતે સમસ્ત પાટીદાર કર્મચારી મંડળ – ભેસાણ દ્વારા આયોજિત સરસ્વતી સન્માન સમારોહ કાર્યક્રમ માં હાજરી આપી.

Posted in Junagadh

નાગરિકતા સંશોધન કાયદા (#CAA ) જન જાગૃતિ અભિયાન અંતર્ગત બૌદ્ધિક સંમેલન

ભારતીય જનતા પાર્ટી, જૂનાગઢ જિલ્લા દ્વારા નાગરિકતા સંશોધન કાયદા (#CAA ) જન જાગૃતિ અભિયાન અંતર્ગત બૌદ્ધિક સંમેલન નું આયોજન કરવામાં આવ્યું હતું.
#CAAJanJagran

 

Posted in Junagadh

પ્રેમાનંદ વિદ્યામંદિર ના વાર્ષિક ઉત્સાવ કાર્યક્રમ માં

જૂનાગઢ ખાતે આવેલ પ્રેમાનંદ વિદ્યામંદિર ના વાર્ષિક ઉત્સાવ કાર્યક્રમ માં પરમ પૂજ્યશ્રી મુક્તાનંદબાપુ સાથે હાજરી આપેલ .

Posted in Visavadar

લેરિયા ગામે સમસ્ત ગ્રામજનો દ્વારા આયોજિત રામજી મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સાવ કાર્યક્રમ માં

આજરોજ વિસાવદર તાલુકાના લેરિયા ગામે સમસ્ત ગ્રામજનો દ્વારા આયોજિત રામજી મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સાવ કાર્યક્રમ માં હાજરી આપી.